મમ્મી ને જાણું, મમ્મી ને જાણું,
શું શું કરે એને હું સમજુ.

રોજ સવારે વહેલા ઊઠીને,
મને ઉઠાડે અને સ્નાન કરાવે.

પાસે બેસાડીને મને જમાડે,

વાર્તા સંભળાવીને મને સુવડાવે

મમતા અને પ્રેમ આપીને,
મારું ધ્યાન મમ્મી રાખતા.
મમતા અને પ્રેમ આપીને,
મારું ધ્યાન મમ્મી રાખતા.

મમ્મી ને જાણું, મમ્મી ને જાણું,
શું શું કરે એને હું સમજુ

Khyati ji
Back