જીવન એક રંગમંચ, અમે ભૂમિકા ભજવીએ,
સંસારના મોહમાં આપણે ફસાઈએ.
ક્યાં છે આપણું લક્ષ્ય, ક્યાં છે આપણો માર્ગ?
આત્માના અંધકારમાં આપણે તરવરવીએ.
મધ્યસ્થ દર્શન આપે છે પ્રકાશ,
દેખાય છે આપણને સાચો માર્ગ.
સહ અસ્તિત્વ છે એકતાનું બંધન,
આત્મા બોધ થી મળે છે આનંદ.
સમાજ અને વિશ્વ સાથે જોડાઈએ,
સર્વના હિતમાં આપણે કાર્ય કરીએ.
આ જ છે માનવ જીવનનું લક્ષ્ય,
આ જ છે આપણું અંતિમ કર્તવ્ય.
અંતિમ કર્તવ્ય અને દાયિત્વ છે જાગૃતિ,
આવ ચાલ એણે પ્રમાણિત કરી.
દેખાય છે પરિવારમૂલક સ્વરાજ્ય વ્યવસ્થા,
આ જ છે મધ્યસ્થ દર્શનનું પ્રમાણ.
કવિતા નો લેખક
DJ Royal Jignesh