મમ્મી મમ્મી બોલું હું મમ્મી દોડી આવે રે,
પાપા પાપા બોલું હું પાપા દોડી આવે રે,
Krisha બેન પાસે મમ્મી દોડી આવે રે,
Krisha બેન પાસે પાપા દોડી આવે રે.
દાદા દાદા બોલું હું, દાદા દોડી આવે તે,
દાદી દાદી બોલું હું,દાદી દોડી આવે રે,
Krisha બેન પાસે, દાદા દોડી આવે રે,
Krisha બેન પાસે દાદી દોડી આવે રે..
એક રીતે નાના, નાની, ફોઇ ફુવા બધા માટે ગાય શકાય..

Khyati ji

Back