હાલા રે હાલા, વાલા રે વાલા,
Krisha બેન ને હાલા,
કોણ કરાવે હાલા,
મમ્મી કરાવે હાલા.
હાલા રે હાલા, વાલા રે વાલા,
કોણ કરાવે હાલા,
પાપા કરાવે હાલા.
એમાં પણ દાદા,દાદી, નાના,નાની જે પણ ઉમેરીને ગાવુ હોય એમ ગાઈ શકાય.

Khyati ji
Back